હેપ્પી હાર્ડી અને હીર: રોમાન્સ, મ્યુઝિક અને હિમેશ રેશમિયા

by MB (Official) Verified icon in Gujarati Film Reviews

હેપ્પી હાર્ડી અને હીર: રોમાન્સ, મ્યુઝિક અને હિમેશ રેશમિયા હિમેશ રેશમિયાને ડબલ રોલમાં ચમકાવતી આ ફિલ્મ 31 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં હિમેશ રેશમિયાની અભિનેતા તરીકેની નવી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી અને હીર’ રિલીઝ ટાણે ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મ વિશે વાત કરતા ...Read More