દાદાજીની હોશિયાર હેત્વી - દાદાજીની વાર્તા

by Tejal Vaghasiya . in Gujarati Children Stories

મણી નગર નામે એક નાનકડું ગામ.આ ગામમાં એક નાનું અને સુખી કુટુંબ રહે .મગન ભાઈ નો પરિવાર એટલે ગામમાં સૌથી સુખી પરિવાર...મગનભાઈ ના પરીવાર મા પોતે, એની પત્ની સુશીલાબેન, એક પુત્ર રમેશ અને પુત્રી રીટા ...એમ ચાર સભ્યો હતા.મગનભાઈની ...Read More