મને મારા બાળપણમાં જ જીવી લેવા દો

by Ashish Parmar in Gujarati Short Stories

બાળપણ....જીવનનો સુવર્ણ સમય...આ એક એવો સમય કે જે સમય માં જલ્દી જલ્દી મોટા થઈ જવાનું મન થાય કારણકે એમ જ થાય કે ચાલો હું પણ જલ્દી એમની જેમ બની જાઉં, હું આમ થઈ જાવ , પણ હવે મોટા થયા ...Read More


-->