દેશપ્રેમ દર્શાવતી મારી કવિતાઓ

by Tejal Vaghasiya . in Gujarati Poems

(1) મારા મનની પ્રાર્થના (ભારત મારો દેશ છે)ભારત મારો દેશ છે આ દેશ લોકશાહી કહેવાય,,,જનતા મળી સૌ વિચારે, દેશ મારો સમૃદ્ધ કેમ જ થાય... (૨)..સૌના જીવન નો આધાર મોટો, સાચું શિક્ષણ મળે આજ,,,આવોને આજે સત્ય સ્વીકારી એ ,આનંદ લઈ ...Read More