છેલ્લો દિવસ સ્કૂલમાં

by Riyansh in Gujarati Magazine

7માં ધોરણમાં ભણતી એક છોકરી નેહા જેને 7મું ધોરણ પાસ કર્યું હતું. પણ 8માં ધોરણ માટે બીજી સ્કૂલમાં ભણવા જવાનું હતું માટે એમની સ્કૂલમાં એમના માટે એક વિદાય સમારંભ રાખેલ હતો. નેહાની લાગણી આ સ્કૂલ પ્રત્ય ખૂબ હતી. માટે ...Read More