ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૨

by Rakesh Thakkar Matrubharti Verified in Gujarati Novel Episodes

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું બારમુંઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજીને એક ઉદ્યોગપતિએ ઝેર પીધાના સમાચાર મળ્યા એટલે તેમના બંગલા પર પહોંચી ગયા. ત્યાં જઇને જે વિગત જાણવા મળી એ આવી હતી. ઉદ્યોગપતિ ધનેશકુમારે આર્થિક સ્થિતિથી કંટાળી બીયરમાં ઉંદર મારવાની દવા પીને ...Read More