પ્રેમપૂર્ણ રચનાઓ Dilwali Kudi ની કલમે....

by Dilwali Kudi in Gujarati Poems

*રાહ જોવાઈ રહી છે.....*આંખો થી આંખો મળવાનીને લાગણીઓ ની કૂંપણ ફૂટવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી છે.....શ્વાસની ગતિ વધવાનીને પ્રેમનુ અમૃત છલકવાની રાહ જોવાઈ રહી છે,સમય ની અવધિ પુરી થવાની રાહ જોવાઈ રહી ...Read More