hu ane mara ahsaas - 3 by Darshita Babubhai Shah in Gujarati Poems PDF

હું અને મારા અહસાસ - 3

by Darshita Babubhai Shah Verified icon in Gujarati Poems

હું અને મારા અહસાસ ભાગ -૩ લોકડાઉન થીપૃથ્વી પરવસંત ઋતુનું આગમન થયું છેહવા શુધ્ધ,ઝાડ પાન નવપલલિત,આકાશ ભૂરું અને સુંદરદેખાય છે. ******************************************** માનવ પશુઓ - પંખીઓને પાંજરામાં પુરીપોતે બેલગામઘોડા નીજેમ દોડવામાંડ્યું હતુંતેના આ પ્રતાપમાનવ પીજરામાં અનેપશુઓ - પંખીઓખુલ્લા આકાશનીચેખુશખુશાલવિહરી રહ્યાં ...Read More