Hu ane mara Ahsaas by Darshita Babubhai Shah | Read Gujarati Best Novels and Download PDF Home Novels Gujarati Novels હું અને મારા અહસાસ - Novels Novels હું અને મારા અહસાસ - Novels by Darshita Babubhai Shah in Gujarati Poems (263) 13.7k 38.1k 5 કવિતા અને શાયરી Read Full Story Download on Mobile New Episodes : Every Sunday Armaan 612 1.4k Armaan - Darshita Babubhai Shah Read Udaan 337 920 ઉડાન દર્શિતા બાબુભાઈ શાહ Read Sparsh 472 1.4k સ્પર્શ દર્શિતા બાબુભાઈ શાહ Read Paraspar 349 783 પરસ્પર દર્શિતા બાબુભાઈ શાહ Read Astitva 342 834 Astitva - Darshita Babubhai Shah Read Kavya Sparsh 478 1.2k કાવ્ય ર્સ્પશ * દર્શિતા બાબુભાઇ શાહ * © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...Read Morestrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. પ્રસ્તાવના દર્શિતા બી. શાહને હું લગભગ દસેક વર્ષથી ઓળખું છું. અમારી ઓળખાણ એમ. જે. લાયબ્રેરીમાં ચાલતા કાવ્ય ચોરામાં થયેલી. તે વખતે ચોરો લાયબ્રેરીમાં ગ્રંથપાલ શાંતિભાઇ પટેલની ઓફીસમાંમળતો હતો. એમની પહેલી કવિતાએ જો કે મને એટલો પ્રભાવિત કર્યો ન હોતો. પણ એક બે અઠવાડિયા પછી એમની એક Read શ્વાસ 502 1.8k શ્વાસ આયનો જંજીરો કલા પુણ્ય તારા વિના બરફોના પહાડો દિલબર ચીતરીએ મન હાથની હોડી મહોબ્બત આકાશ લકીર પ્રેમ દિવસો કોરા કોરા કાચના પિંજરની અંદર કેદ ગુલાબી રંગ વનવાસ આકાશ . . . જેવી અનેક કવિતાઓ વાંચો. Read ફેસબુક 575 2.4k ફેસબુક - દર્શિતા બાબુભાઈ શાહ કવિતાઓ - ૧. ફેસબુક ૨. જિંદગી ૩. પતંગ ૪. ચારો નજરો ભટકાવી ગઈ ૫. હાઈકુ ૬. પ્રેમ જ્વાળાઓ ૭. માહ્યલો ૮. કોરા પાને ૯. શબ્દોની રંગોળી ૧૦. યાદોનો ઢગલો ૧૧. હેલી ૧૨. મૌનની ભાષા ૧૩. પ્રેમની વાતો ૧૪. એકલતા ૧૫. હાંસિયો ૧૬. ગુંજતું ગીત ૧૭. દરિયાના પેટમાં ૧૮. પહાડોના આંસુ ૧૯. ...Read Moreઘેલા સૂરો ૨૦. બીજ ૨૧. પ્રેમ ૨૨. હૈયામાં ઘૂંટાતી આગ ૨૩. તારીખના ભવિષ્ય ૨૪. યાદોને ઉલેચવા ૨૫. માતાપિતાને અર્પણ ૨૬. શબ્દોનું આકાશ ૨૭. આંસુ ૨૮. પ્રેમની બે ક્ષણ ૨૯. સૂરજ શરમાયો ૩૦. કાળજાનો કટકો ૩૧. ગુજરાતી શબ્દ ૩૨. પ્રેમ ગીત ૩૩. કરચલી ૩૪. તારી હયાતી Read શ્વાસબુક. 406 1.4k શ્વાસબુક - દર્શિતા બાબુભાઈ શાહ કવિતાઓ 1. વિસ્તરવાની 2. ચાર લિટી 3. કવિતા 4. આંગણું 5. પ્રેમ ગીત 6. વ્હાલના દરિયા 7. હૂંફના દરિયા 8. સ્પર્શનું ગીત 9. મોક્ષ 10. સ્વપ્ન 11. પાયલ 12. પવનો 13. દિલની વાતો 14.સ્પર્શ 15. પ્રેમના ચાર શબ્દો Read વોટસ અપ 761 2.3k સોશિયલ મિડિયા જે આજે આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયો છે તેના વિવિધ પ્લેટફોર્મના નામોનો ઉપયોગ કરીને કવિયત્રી દર્શિતા બાબુભાઈ શાહે એક કાવ્ય સંગ્રહ રચ્યો છે જેમાં આપણને આ પ્રકારની ઘણી કવિતાઓ વાંચવા અને માણવા મળે છે. Read વોટસ અપ-૨ 540 1.7k દર્શિતા બાબુભાઈ શાહ દ્વારા લિખિત તેમની કેટલીક વોટ્સ એપ કવિતાઓ જેમાં તમને, જીવન અને જીવનના અનેક રંગો જોવા મળશે. તો આવો આપણે પણ જિંદગીના આ રંગોમાં નહાઈને તરબોળ થઇ જઈએ. Read ફેસબુક - 2 759 2.3k મનની ભાવનાઓ અને લાગણીઓને દર્શિતા બાબુભાઈ શાહે ફેસબુક પર પોતાની કવિતાઓ, ગીત તેમજ ગઝલો દ્વારા વ્યક્ત કરી છે. તેમની આ જ કવિતાઓ તેમજ તેમાં નીરુપાયેલી લાગણીઓને તેમણે એક કાવ્ય સંગ્રહમાં બાંધ્યો છે અને આપણી સમક્ષ તેને રજૂ કર્યો છે. ...Read Moreચાલો ડૂબી જઈએ દર્શિતાબેનની લાગણીથી નીતરતી કેટલીક કવિતાઓ, ગઝલો અને ગીતો ના બીજા ભાગમાં. Read ઈન્સ્ટાગ્રામ 681 2.2k ઈન્સ્ટાગ્રામ રૂદિયામાં સાજન મળવા આવો રૂદિયામાં,બાલમ ફરવા આવો રૂદિયામાં.યુગોથી ચારો નાખી બેઠી,યાદો ચરવા આવો રૂદિયામાં.વરષો જૂના સંબંધો કાજે,માળો કરવા આવો રૂદિયામાં.ખાલી રાખયું છે પિંજર નાજુક,શ્વાસો ભરવા આવો રૂદિયામાં. *** નશીલી આંખ નશીલી આંખ માં સ્વપ્ન ઉગ્યું છે,હદય ના બાગમાં ...Read Moreઉગ્યું છે.ઉચે ઉડતાં પક્ષી નીકોમળ,ફફડતી પાંખમાં સ્વપ્ન ઉગ્યું છે.હદયમાં બીજ રોપાયું છે ઊડું,તડપતી યાદમાં સ્વપ્ન ઉગ્યું છે.ધમણ માફક ઉચે નીચે થતાં તે,થથરતા શ્વાસમાં સ્વપ્ન ઉગ્યું છે.ગુલાબી ફૂલ જેવા નાજુકી ને,લરજતા હોઠમાં સ્વપ્ન ઉગ્યું છે. *** કાફિયા કાફિયાને ચાયણી મારો,રાગિણીને ચાયણી મારો.નજર બંદી તોડવા માટે,ચારિણીને ચાયણી મારો.ચાર ભીતોને કહો ઘર તો,માલિકીને ચાયણી મારો.રાહ જોઇને યુગો વીત્યાં,તારિખીને ચાયણી મારો.દરિયો થઇ ને જો Read ગઝલ (41) 746 2.5k 1 - રૂદિયામાં 2 - નશીલી આંખ 3 - કાફિયા 4 - મારી કબર 5 - સજન 6 - ગઝલ 7 - રાત અંધારી 8 - આંસું ઓનો રંગ 9 - પ્રેમ માં પડવું 10 - આંખોના એ ઈશારાઓ ...Read More- જીંદગી 12 - યાદ 13 - ભૂતકાળ 14 - આયનો 15 - આંખ ના ઈશારાઓ 16 - લાગણી ની છાબડી 17 - સુખના સરનામાં 18 - આંખ Read છલકાતી લાગણી (69) 688 2.2k કવિતાઓ. Read હું અને મારા અહસાસ - 1 (11) 450 1.1k હું અને મારા અહસાસ હૈયું દુખી કર ના સંજોગો બદલાશે,વાટ જોને આજની પણ કાલ પડવાની. ------------- સુખ ની શોધ ચારેબાજુ કર્યા કરી નાહકશોધતાં'તા જે બહાર તે અંદર પડયું હતું. ------------- વાદળો માંથી જ્યાં સુરજ નીકળે , મુખડું જોઈને તે ...Read Moreછે. ------------- વાય છેપોતે જ પોતાનુંઅજવાળું બનો ------------- ક્યારેકસંભળાવી દેવાંકરતાંસંભાળી લેવુંસારુતેનાથીસંબંધોપ્રેમ, શાંતિ, મીઠાશઅનેહળવાશઆજીવન જાણવાઇરહેશે. ------------- ઊડવા માટે ખુલ્લું આકાશ આપીતો જો,ને પતંગો ની ઉંચી ઉડાન માપીતો જો. ------------- ચંદ્ર અને ચાંદની ના જેવો,તારો ને મારો - આપણો સાથ. ------------- સ્નેહ ના રંગો વડે રંગો મને,પ્રેમ ના રંગો વડે રંગો મને. ભીંજવીને ભીંજવા તન મનપ્રીત ના રંગો વડે રંગો મને. હાસ્ય Read હું અને મારા અહસાસ - 2 (13) 409 1.1k હું અને મારા અહસાસ ભાગ- ૨ મારા અંત ની જાણ નથી મને, સાચવજે મને મારા અંત સુધી દુનિયા ને ઘેરી છે અકસ્માતો એ, પાલવજે મને મારા અંત સુધી અનુભવો ની વણજારમાં ગુજરી, જાણવજે મને મારા અંત સુધી. ૨૧-૩-૨૦૨૦ ************* ...Read Moreપાસે ઊભી રહી, બહાર જોયું, રસ્તાઓ ખાલી વાહનો ની અવાર જવર બંધ, પશુઓ અને પક્ષીઓ આનંદ કિલ્લોલ કરતા દેખાયાં, મારી સામે જોયું ને હાસ્ય કર્યું, જાણે મને કહેતાં હોય, બહુ હરિફરી લીધું, હવે તું પિજર માં, અને હું બહાર મુક્ત રીતે જીવીશ તે તારા મન નું ધાર્યું કર્યું હજી સમજી જા તું જીવ અને અમને પણ જીવવા દે તો જ Read હું અને મારા અહસાસ - 3 386 883 હું અને મારા અહસાસ ભાગ -૩ લોકડાઉન થીપૃથ્વી પરવસંત ઋતુનું આગમન થયું છેહવા શુધ્ધ,ઝાડ પાન નવપલલિત,આકાશ ભૂરું અને સુંદરદેખાય છે. ******************************************** માનવ પશુઓ - પંખીઓને પાંજરામાં પુરીપોતે બેલગામઘોડા નીજેમ દોડવામાંડ્યું હતુંતેના આ પ્રતાપમાનવ પીજરામાં અનેપશુઓ - પંખીઓખુલ્લા આકાશનીચેખુશખુશાલવિહરી રહ્યાં ...Read Moreકહેલા શબ્દોકરતાંના કહેલા શબ્દોનીઅસર વધારેથાય છે ******************************************** જીવન નાઅંતિમપડાવ નીજાણ દરેક ને છેને છતાંજિંદગીભરભાગંભાગ કરીજીવવા નીઅદ્વિતીય પળોગુમાવી દે છે. ******************************************** માં - બાપનાપ્રેમની કોઈકીમતના આંકીશકાય. ******************************************** જિંદગી અજનબી બની ગઈ છે,બંદગી અજનબી બની ગઈ છે. ચારે બાજુ કહેર વર્તાય છે,માંદગી અજનબી બની ગઈ છે. ચાર દિવાલો ની વચ્ચે આજે,સાદગી અજનબી બની ગઈ છે.૧૪-૪-૨૦૨૦ ******************************************** એક બાળક માટેએનું સર્વસ્વએની દુનિયાપોતાની"માં". ******************************************** Read હું અને મારા અહસાસ - 4 2.4k 2.8k હું અને મારા અહસાસ ભાગ -૪ ***** મિત્રતા લાબી ટકાવીહોય તો માન સન્માનનું તૂટડું પકડી ના રખાય.મન મોટું રાખી મિત્રઅને મિત્રતા સચવાય. ****** ઘણી વારહસતાંચહેરા પાછળઆંસુ નોદરિયોવહેતો હોય છે.૫-૪-૨૦૨૦ ****** કાશ ભૂલવાનુંએટલું સરળ હોતજિંદગી ના એ દિવાસોતો ભૂલી જાતએ ...Read Moreભર્યો વાર્તાલાપપણ ના એવું નથીઅમુક પળો - દિવસોક્યારેય ભુલાતા નથીતે દિલ ની દિવાલપર ટીંગાઈ જાય છેખૂબસુરત તસવીર બની. ****** સ્પર્શ તારો આહલાદક લાગે છે,ભાવ તારો આહલાદક લાગે છે. મીઠો ખોટો, લાગણી છુપાવતો,ગુસ્સો તારો આહલાદક લાગે છે, ****** જે વસ્તુ નથી તેની યાદી તૈયાર છે,તેના અસંતોષ માં જીવ બાળ્યા ના કરે ,ભગવાન જે આપ્યું છે તેમાં સંતોષ માન,ભગવાન નો આભાર માની,સૌની Read હું અને મારા અહસાસ - 5 244 782 હું અને મારા અહસાસ ભાગ-૫ પ્રેમ પાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,આંખોના રંગમાં ભીજાઈ જવા આવ્યાં છે દુનિયા આખી માં ભટકી હવે પોરો ખાવા,હૂંફના ખોળા માં સંતાઈ જવા આવ્યાં છે.સુંદરતા સંસ્કાર ને સભ્યતા થી ભરપૂરસ્નેહના હાસ્યથી અંજાઈ જવા આવ્યાં ...Read More***** આંખો માંથી છલકતો વરસાદ પીવો છે મારેવાતો માંથી છલકતો વરસાદ પીવો છેમારે હસતા રમતાં સાથે વીતેલી ક્ષણો ની મીઠડીયાદો માંથી છલકતો વરસાદ પીવો છેમારે ચાંદની છલકી રહી છે આભ માંથી તેવીરાતો માંથી છલકતો વરસાદ પીવો છેમારે ૧૨-૭-૨૦૧૮ ***** એકધારું જીવન ક્યાં જીવી શકાય છેઆંખ ખુલ્લી છતાં જીભ બંધ રખાય છે ***** હું અને મારી લાગણીઓ હજુ પણ કહે છે Read હું અને મારા અહસાસ - 6 228 656 હું અને મારા અહસાસ ભાગ ૬ પ્રેમપાગલ બની રંગાઈ જવા આવ્યાં છે,આંખોના તોફાન માં સંતાઈ જવા આવ્યાં છે ********** પ્રેમ માં બેવકૂફ બનવાની પણ મઝા છે,બાજી જીતી ને હારવાની પણ મઝા છે. ********** દુનિયા આખીમાં તોફાનો વધી રહ્યાં છે,જીવન ...Read Moreમાં તોફાનો વધી રહ્યાં છે. ********** આંખ માં તોફાન જોયું છે,મન ઝારૂખે ભાન ખોયું છે. ********** કૃષ્ણ નાતોફાન માંલીલાંહતી. ********** ના કાપો મનેક્યાં બાંધશેપંખીઓમાળો. ********** સમય સાચવો તો સમય તમને સાચવશે,હિમ્મત અને ઘર ક્યારેય કદી ના છોડશો. ********** જીવન માં સુખીથવા ની ચાવીજરૂરિયાતો ઓછીમાં સંતોષ માનવો. ********** જરૂરી નથી પ્રેમ નો જવાબ પ્રેમ જ હોયપ્રેમ નો જવાબ જીવનભાર ના પણ Read હું અને મારા અહસાસ - 7 218 736 હું અને મારા અહસાસ ભાગ-૭ લાયક બનો,નાયક નહીં ચાહત બનો,ચાહક નહીં. ************************************ લાગણી ની છત્રી ખોલીને નીકળ્યો છું,વાદળી ની દશા જોઈને નીકળ્યો છું. ************************************ રાધા - કૃષ્ણનોઉત્કૃષ્ઠપ્રેમ. ************************************ પ્રેમ બળવખોર નથી હોતો,તેનો જાદુ જ જુદો હોય છે. ************************************ રૂપ ...Read Moreબાગી બનાવી રહયું છે,સૂતેલી ઈચ્છાઓ જગાડી રહયું છે. ************************************ નિર્દય ના બનીશ,જુલ્મી ના બનીશ. થોડો માનવ બન,ફિલ્મી ના બનીશ. ************************************ કડવું સત્ય છેસત્ય કડવું છે. ************************************ કડવું બોલશો નહીંકડવું સાંભળશો નહીંજે વાવો તે જ ઊગેકુદરત નો નિયમ છે. ************************************ તારું વરસવું અને મારું ભીંજાવું,મને પાગલ કરવા માટે કાફી છે. ************************************ ખુલ્લી આંખે ઊંઘ માં હોવાનો ડોળ ના કર,જાગી જા જલ્દી Read હું અને મારા અહસાસ - 8 198 660 હું અને મારા અહસાસ ભાગ -૮ હુંફાળો સ્વભાવ યાદ આવે છે,માયાળુ વર્તાવ યાદ આવે છે. ******************************************* સ્પર્શ મારો બૂરી નજર થી બચાવશે એને,એટલી તો ખાત્રી છે મારી લાગણી નીમને. ******************************************* હું અને તારી યાદહું અને તારી વાતહું અને તારી ...Read Moreઅને તારો સ્પર્શહું અને તારો શ્વાસોશ્વાસહું અને તારો અહેસાસહું અને તું, તું અને હુંઆપણો એક આત્મા. ******************************************* ભીંજવીને ભીંજાઈએચાલોવરસાદ નેજ રેઈનકોટ પહેરાવી દઈએ. ******************************************* સાથ માં તારા ભીજાવું ગમે છે,યાદ માં તારી ભીજાવું ગમે છે. ******************************************* અન્યાય કરવો પાપ છે,અન્યાય સહેવો પાપ છે. ******************************************* આંખે જુલમ કર્યો છે,યાદે જુલમ કર્યો છે. લાગણીઓ ભરી તે,વાતે જુલમ કર્યો છે. ******************************************* માયાળુ મન Read હું અને મારા અહસાસ - 9 152 538 હું અને મારા અહસાસ ભાગ ૯ સ્વાદ આસું નો ચાખી ને જોઈ લઉં,લાવ તને થોડોક ચાહીને જોઈ લઉં. ************************************************* જ્યારે મળ્યો હપ્તા હપ્તા માં મળ્યો,અડધો નહીં પૂરો પામીને જોઈ લઉં. ************************************************* હું Read હું અને મારા અહસાસ - 10 130 590 હું અને મારા અહસાસ 10 તરંગી લોકો દુનિયા માં નવી શોધ મૂકી જાય છેધૂની લોકો દુનિયા માં નવી શોધ મૂકી જાય છે ********************************************************** તરંગી લોકો ધૂની હોય છે,મનસ્વી લોકો ધૂની હોય છે. ********************************************************** પોતાની કામ માં મગ્ન હોય છે,વિચિત્ર ...Read Moreસનકી હોય છે. ********************************************************** દુનિયા વિચિત્રતા થી ભરેલી છે,કોરોના વાયરસ થી ડરેલી છે. ********************************************************** દુનિયા ની નજર બાજ છે,થોડી પણ સનમ લાજ છે. ********************************************************** તક વારે વારે નથી મળતી,બાજ નજરે પકડવી પડે છે. ********************************************************** પ્રેમ નો જ્યોત પ્રગટી છે,વ્હાલ નો નદી છલકી છે. ********************************************************** અંદર નો અગ્નિ સળગતો રાખજો,બહાર નો તાપ ઓછો થઈ જશે. ********************************************************** જાત સાથે પ્રેમ પહેલા કરો,દુનિયા Read હું અને મારા અહસાસ - 11 142 624 હું અને મારા અહસાસ 11 અઘરું છે જીવન જીવવું તારા વગર.અઘરું છે જીવવું તારી યાદ સાથે. ************************************************ શરૂઆત અઘરી જ હોય છે.મહેનત સફલતા અપાવી છે. ************************************************ કહેવું સહેલું છે,કરવું મુશ્કેલ છે. યાદ નું પોટલું,ભરવું મુશ્કેલ છે. ************************************************ મુશ્કેલી ના ...Read Moreમાં પોતાના પારકા ની ઓળખ થાય છે,સમય દરેક નો આવે છે, ત્યારે આપણા ની ઓળખ થાય છે. ************************************************ મુશ્કેલી વગર નું જીવન નીરસ બની જાય છે,તૈયાર રોટલો ક્યારેક નીરસ બની જાય છે. ************************************************ સલામી એને આપો જેઘરે બેઠા દેશ ની રક્ષા કરે છેमाँ- પોતાનું બાળક હોમી ને. ************************************************ 'માં' ના ખોળા માં લાગણી નો સહવાસ છે,સ્વર્ગના સુખ ની અનુભૂતિ નો Read હું અને મારા અહસાસ - 12 104 478 હું અને મારા અહસાસ 12 હોઠ પર વાત આવી ને અટકી ગઈ કેમ?આંખ માં તોફાન આવી અટકી ગયું કેમ? ********************************************************* હૈયા ની વાત હોઠો પર આવી ગઈ,ના કહેવાની વાત પણ કહેવાઈ ગઈ. ********************************************************* હોઠો ની લાલી એ હૈયું લૂંટી ...Read Moreજ્યાં મળી હૈયું ચોરી લીધું. ********************************************************* છાની વાતો હોઠો પર આવી ગઈ,હૈયા એ આજે ગદ્દારી કરી હતી. ********************************************************* જ્યારે હૈયા ની વાત હોઠો પર ના આવે,ત્યારે આંખો માં તે સ્પષ્ટ વંચાતી હોય છે. ********************************************************* આંખો માં હા હોય,હોઠો પર ના હોય,ત્યારે લોચો સમજવો,અને તે છે પ્રેમ. ********************************************************* તારા ભાગ નો વારસો છે,"માં" નું અમૂલ્ય વ્હાલ. ********************************************************* નવરાશ ઉધાર મળે છે?વપરાશ Read હું અને મારા અહસાસ - 13 96 504 હું અને મારા અહસાસ 13 યાદો નો બોજો વધી ગયો છે,આંખ માં થી છલકી રહ્યો છે. ************************************************* પાંપણો પર ભાર લાગે છે,આંસુઓનો માર લાગે છે. ************************************************* જવાબદારી ને બોજો ના સમજો,ખુમારી થી તેનો ભાર ખમજો ************************************************* પ્રેમ નો ભાર ...Read Moreછે,યાદ નો માર લાગે છે. ************************************************* બાળક પર શિક્ષણ નો બોજો વધી ગયો છે,જ્ઞાન કરતાં દફતર નો સોજો વધી ગયો છે. ************************************************* કોરોના નો ભાર વધી રહ્યો છે,જિંદગી ને માર પડી રહ્યો છે. ************************************************* સુખનો ભાર લાગે છે,દુઃખ પચી ગયું છે. ************************************************* પાંપણો પર ભાર લાગે છે,સ્વપ્ના ઓનો માર લાગે છે. ************************************************* ગતિ વિહીન માણસ નો વિકાસ નથી થતો,દિશા વિહીન Read હું અને મારા અહસાસ - 14 90 430 હું અને મારા અહસાસ આત્મા એ પરમાત્મા સાથે એકરૂપતા કેળવી જોઈએ,ત્યારે આનંદ થી પરમ આનંદ ની અનુભૂતિ થશે. ***************************************** દુનિયા વિવિધતા થી ભરેલી છે,વિવિધતા માં એકરૂપતા છે. ***************************************** શબ્દો ની એકરૂપતા એટલે ગઝલ,છંદો ની એકરૂપતા એટલે ગઝલ. ***************************************** લાગણીઓ ...Read Moreના હોવી જોઇએ,માગણીઓ અસ્પષ્ટ ના હોવી જોઇએ. ***************************************** પ્રેમ માં અસ્પષ્ટ રહ્યાં આપણે,શ્વાસ થી અજાણ રહ્યાં આપણે. ***************************************** અસ્પષ્ટતા માં ગેરસમજ સર્જાઈ,જિંદગી નાદાની માં આમ ગવાઈ. ***************************************** માણસ જન્મ થઈ દુષ્ટ નથી હોતો,તેનાં સંજોગો તેને દુષ્ટ બનાવે છે. ***************************************** દેખાવ ભલે દુષ્ટ જેવો હોય,કર્મ થી માણસ ઓળખાય છે. ***************************************** દુષ્ટ વિચારો પણ કર્મ ના,બંધન માં બાંધે છે,મન થી પણ કોઈનું Read હું અને મારા અહસાસ - 15 98 508 હું અને મારા અહસાસ સ્વચાલિત વ્યક્તિ જીવન માં આગળવધે છે,ખુદ નો સહારો જીવન ને સુખી બનાવેછે. *********************************** સ્વાદ આસું નો ચાખી ને જોઈ લઉં,લાવ તને થોડોક ચાહીને જોઈ લઉં. *********************************** જ્યારે મળ્યો હપ્તા હપ્તા માં મળ્યો,અડધો નહીં પૂરો પામીને ...Read Moreલઉં. *********************************** હું તને ચાહું છું એમ કહીને આજે,દોરી મર્યાદાની લાંઘીને જોઈ લઉં. *********************************** તારી આખો નો ની લો રંગ મન ને લોભાવે છે,ચુપકે થી ઈશારો કરી તારી પાસે બોલાવે છે. *********************************** આંખો નીલમ જેવી છે,યાદો સીતમ જેવી છે. *********************************** મેઘ મન મૂકીને વરસી જાય તો સારું,વાદળાં આભેથી લપસી જાય તો સારું. *********************************** જિંદગી માં સુખીથવા ઈચ્છાઓ નીબેગ નાની હોવી Read હું અને મારા અહસાસ - 16 246 તમે હૃદયની સજાવટ છો. તમારી પાસે ચમકતી આંખો હશે કોણ સમજશે તમારા હ્રદયને? તમે વસ્તુઓ જાણશો ***************************************** એક દિવસ રંગ મજા લાવશે એક દિવસ દિવાના ગણવામાં આવશે ***************************************** તૂટેલા હોવા જોઈએ, વેરવિખેર નહીં હું છૂટા પડ્યો છું, હું અલગ ...Read Moreપ્રેમની બાબતમાં, ન્યાયી હું ચોક્કસ લૂંટાયો છું, હું વેરવિખેર નથી તે અંત સુધી અશક્ય છે. હું ચોક્કસ ગુસ્સે છું, હું વિખરાય નહીં ***************************************** તે ગાલિબ હતો, જીવતા પહેલા મરી ગયો. એક અમે છીએ કે મરતા પહેલા જીવીશું ***************************************** તમે ફક્ત વિચારતા જ રહો છો, આપણે રાત દિવસ શા માટે કરીએ છીએ? આ બેરોજગારીની અસર છે અથવા બાકાત રાખવામાં આવશે ***************************************** Read હું અને મારા અહસાસ - 17 124 હું હાથની કોઈ લીટીઓમાં નથી. તારા હૃદયનું એક ટેટૂ છું. ************************************************ ** નાની નાની બાબતોમાં મને ઈજા ન પહોંચાડો. દરેક વખતે તમારા જીવને ના બાળી નાખો. ************************************************ ** પીવાના પક્ષમાં મિત્રોને સાંભળો. મનોરંજન માટે કેટલાક જામ સાચવો ************************************************ ** ...Read Moreરહેવું અને ખુશી બતાવવી એ એક કૌશલ્ય છે. હૃદયની વાત હૃદયમાં છુપાવવી વધુ સારું છે ************************************************ ** દૂર વાદળી આકાશમાં મારે ઉડવું છે ખુલ્લી હવા શ્વાસ માં મીઠી મોજા મારે ભરવું છે વિશાળ આકાશમાં ઉડતી સ્વતંત્રતા અનુભવો હું કરવા માગુ છું પવન માં ડૂબવું વાદળી અને પીળા પતંગો વિશે વાત કરો હું કરવા માગુ છું ************************************************ ** આંખમાંથી જામ ના Read More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Novel Episodes Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Humour stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Social Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything Darshita Babubhai Shah Follow