અનુકૂળ થયા તો રાજી કર્યા ને રાજી થયા

by Ravi in Gujarati Motivational Stories

આજે ઓફિસે જવાનું હતું... દરરોજની જેમ... આમ તો white કોલર જોબ કહેવાય....સવાર સવારમાં તૈયાર થઈ ગયો.... ૯:૦૦ વાગ્યે ઓફિસે પહોંચવાનું હોય દરરોજની જેમ...અને સાંજે ૭:૦૦ વાગ્યે પાછા...... એટલે સવારનો નાસ્તો કરી લીધો જ હતો ત્યાં પપ્પા : (જે ભણ્યા ...Read More