hu ane mara ahsaas - 4 by Darshita Babubhai Shah in Gujarati Poems PDF

હું અને મારા અહસાસ - 4

by Darshita Babubhai Shah Matrubharti Verified in Gujarati Poems

હું અને મારા અહસાસ ભાગ -૪ ***** મિત્રતા લાબી ટકાવીહોય તો માન સન્માનનું તૂટડું પકડી ના રખાય.મન મોટું રાખી મિત્રઅને મિત્રતા સચવાય. ****** ઘણી વારહસતાંચહેરા પાછળઆંસુ નોદરિયોવહેતો હોય છે.૫-૪-૨૦૨૦ ****** કાશ ભૂલવાનુંએટલું સરળ હોતજિંદગી ના એ દિવાસોતો ભૂલી જાતએ ...Read More