તું જોઇએ,, કવિતા

by Bharat in Gujarati Poems

આનંદી રહેવા મારે શું જોઇએ?તું જોઇએ ,તું જોઇએ , તું જોઇએ.હસવા ને હસાવવા મારે શું જોઇએ?તું જોઇએ, તું જોઇએ , તું જોઇએ.આંખનાં સપનામાં મારે શું જોઇએ?તું જોઇએ, તું જોઇએ, તું જોઇએ.વાત સંવાદ વિવાદ મારે શું જોઇએ?તું જોઇએ, તું જોઇએ, ...Read More