શાયરી અને વિચાર (ભાગ - ૧)

by Rudrarajsinh in Gujarati Poems

હવે હું રજા લઉં,માગ્યા વગરની સજા લઉં..તું તો ના મળી,તારી યાદોની બારાત લઉં..મળીશ ના ફરી હું,તને એનું આજે વચન દઉં..લી. રુદ્ર રાજ સિંહ********************************************હું કરું એ સારું ને તું કરે એ ખરાબ,હું કરું એ પુણ્ય ને તું કરે એ પાપ??લી.રુદ્ર ...Read More