લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 7

by Aadit Shah in Gujarati Novel Episodes

પ્રકરણ - 7 ક્યારેક આપણે એવી ઘટનામાં સમાહિત થવું પડે છે, જેની આપણને જરાય ઈચ્છા નથી હોતી કારણ કે કુદરતે આપણને કોઈ વ્યક્તિની સમગ્ર જિંદગી બદલનાર પરિબળ તરીકે નિયુક્ત કર્યા હોય છે. "હેલો સિસ્ટર", અનંતે નિયતિને મેસેજ કર્યો. ...Read More