લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 8

by Aadit Shah in Gujarati Novel Episodes

પ્રકરણ - 8 ક્યારેક તમારા અંગત લોકો જ તમારી લાગણીઓને એ હદ સુધી ઘાયલ કરી દે છે કે એ પળે તમને તમારું અસ્તિત્વ જીવતી લાશ સમાન લાગે છે. "અમુક વાર તમે પોતે તમારું વર્તન કે શિષ્ટાચાર પસંદ નથી ...Read More