લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 9

by Aadit Shah in Gujarati Novel Episodes

પ્રકરણ - 9 દરેક વ્યક્તિનો એક ભૂતકાળ હોય છે, પરંતુ જીવન અને નસીબ બંને એને જ તક આપે છે, જે જીવનમાં આગળ વધીને ચાલે છે. અનંતને ક્ષણભર માટે મૂર્છા આવી ગઈ. તે અચાનક નીચે ઢળી પડ્યો. તે પૂર્ણ ...Read More