પ્રેમનું ઉર્ધ્વિકરણ

by HINA DASA Matrubharti Verified in Gujarati Short Stories

'બહુ ઉમદા કાર્ય થઈ રહ્યું છે, તમારા તરફથી મિસ્ટર અવિનાશ.' જાણે ઝાંઝરનો મધુર અવાજ રણકતો હોય એમ ખ્યાતિ આવીને બોલી.અવિનાશ પણ બે ઘડી તો જોઈ જ રહ્યો કે આ માધુરી કોણ? ખ્યાતિએ અવિનાશને પોતાનો પરિચય આપ્યો. જ્યા સુધી રહી ...Read More