જિંદગીની સાપસીડી

by K P in Gujarati Short Stories

"મનીષા જલ્દી તૈયાર થઇજા કેટલી વાર કરે છે હમણાં છોકરાં વાળા આવતાં જ હશે. સાવ ઘરમાં ફરતી હોય એમ ડ્રેસ પ્હેર્યો છે પેલો નવો જાંબલી કલરનો છે એ પ્હેર." મનીષાની માં એ બુમ પાડીને મનીષાને કહ્યું. આજે મગનભાઈનાં ઘરમાં ...Read More