લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 12

by Aadit Shah in Gujarati Novel Episodes

પ્રકરણ - 12 જ્યારે અમુક રહસ્યો ઉજાગર થવાના હોય ત્યારે, ન તો એને રોકી શકાય છે કે ન તો કાબૂમાં રાખી શકાય છે. કારણ કે કુદરતે તેને નિશ્ચિત સમયે જ ઉજાગર કરવાનો કારસો રચ્યો હોય છે. આખી રાત ...Read More