સ્માર્ટ ચીંટુ અને સ્માર્ટફોન - ૪. ચીંટુનો શાણપણભર્યો રવિવાર

by Ketan Vyas in Gujarati Motivational Stories

ચીંટુનો શાણપણભર્યો રવિવાર રવિવારની રજા હતી. મમ્મીનો હેંગ થયેલો ફોન પણ હવે ઠીકઠાક હતો. પપ્પા પણ આજે ઘરે હતા. સવારે વહેલા ઉઠવાની કોઈએ ઉતાવળ નો'તી કરી - ચીંટુ સિવાય. પથારીમાં જાગ્યાની સાથેજ મમ્મીની બાજુમાં પડેલો ફોન લઈ લીધો. મમ્મીની ...Read More