ખૂની કબ્રસ્તાન - 5 (અંતિમ ભાગ)

by Mansi Vaghela in Gujarati Horror Stories

અંતિમ ભાગ જય અને પાર્થ આગળ વધ્યા. પ્રણયના અવાજથી અચાનક જ બંને ડરી ગયા. ત્યાં એક કબરમાંથી પ્રણય બહાર નીકળ્યો, “ક્યાં જાઓ છો મિત્રો? માફ કરજો હું તમને ડરાવવા નહોતો ઈચ્છતો.” ...Read More