સાસુ ની ભેટ એક વેકેશન

by Dipti N in Gujarati Short Stories

મંજરી ના ચહેરા પર ખુશીઓ એકદમ સ્પશ્ટ વંચાતી હતી,તેણે ઉઠીને આજ પહેલુ કામ પોતાની ભાભી નિધી ને ફોન કરી ને કહ્યું ,"હેલો, માં ,નિધી ને ફોન આપ, અને સાધનાબેને નિધી ને ફોન આપતા કહ્યું કે લે તારી ચાહિતી ને ...Read More