અજાણ્યા છતાં જાણીતો વહેવાર.

by Milan Mehta in Gujarati Travel stories

મારે તલાટી કમ મંત્રીની પરિક્ષા આપવા જુનાગઢ જવાનું હતું. પરિક્ષા કેન્દ્ર જુનાગઢથી ૨૪ કિલોમીટર દૂર હતું અને હું પહેલા ક્યારેય જુનાગઢ ગયો પણ ના હતો. એટલે જુનાગઢ જવાનું ત્યાંથી પરિક્ષા કેન્દ્ર પર સમયસર પહોચવાનું મારા માટે થોડું મૂંઝવણ ભર્યું ...Read More