નિર્દોષ - તલાશ સત્યની - 1

by Urmi chauhan Matrubharti Verified in Gujarati Detective stories

રાત્રી નો સમય હતો. વિજય કુમાર પોતાની ઓફિસે માં બેઠા બેઠા પુસ્તક વાંચી રહ્યા હતા. ત્યાં તેમને એક કોલ આવવા છે. વિજય કોલ ઉપાડે છે.વિજય : Hello ....કોણ..?unknown person : Hy sir.. મને તમારી મદદ ની જરૂર છે..વિજય ...Read More