Hu ane mara Ahsaas - 8 by Darshita Babubhai Shah in Gujarati Poems PDF

હું અને મારા અહસાસ - 8

by Darshita Babubhai Shah Matrubharti Verified in Gujarati Poems

હું અને મારા અહસાસ ભાગ -૮ હુંફાળો સ્વભાવ યાદ આવે છે,માયાળુ વર્તાવ યાદ આવે છે. ******************************************* સ્પર્શ મારો બૂરી નજર થી બચાવશે એને,એટલી તો ખાત્રી છે મારી લાગણી નીમને. ******************************************* હું અને તારી યાદહું અને તારી વાતહું અને તારી ...Read More