પુરુષ થી લોખંડી પુરુષ - 1

by Nilesh N. Shah in Gujarati Biography

ફેબ્રુઆરી 09 2020 સવારના 04:30 નો સમય અને મારી “હાલ્ફ આયર્ન મૈન” ની સ્પર્ધા શરુ થઇ અને લગભગ 06 કલાક 57 મિનીટ પછી સવારે 11:25 વાગે મારું ફિનીશ લાઈન પર સ્વાગત થયું. મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલ ...Read More