સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-38

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Love Stories

સ્કાય હેઝ નો લીમીટપ્રકરણ-38 મોહીતને મૂકીને આવ્યાં પછી હિમાંશુનાં કહેવાથી જોસેફે હિમાંશુ અને ફાલ્ગુનનો ચીલ્ડ બીયરનાં ટીન લાવીને આવ્યાં. અને શિલ્પાની ફરિયાદ થઇ કે તમે તમારું કરીને બેસી ગયાં હમણાં મોહીતભાઇ હોત તો પહેલાં અમારુ વિચાર્યુ હોત. સોનીયા પણ ...Read More