જંગલના ફૂલ - દિવ્યેશ ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Short Stories

વીસ-બાવીસ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. એ વખતે અજય મુનશીને ડાંગની નજીક આવેલા મિદનાપોર ગામમાં ફોરેસ્ટ ઈન્સ્પેકટર તરીકે પોસ્ટીંગ મળ્યું હતું. લગ્ન થયાને માંડ બે વર્ષ થયાં હતાં. તપસ્વી માંડ અગિયાર મહિનાનો હતો. મિદનાપોરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવડા ...Read More