kanku by Rupa Patel in Gujarati Social Stories PDF

કંકુ

by Rupa Patel in Gujarati Social Stories

"કંકુ ,જરા વાર રાહ જોજે થોડા વાસણ છે હું કાઢી આપું " કહેતાં વજુ બા ચોકડી પાસે આવી ઉભા. "હરુ બા" કેતી કંકુ વાસણ માં થી એંઠવાડ કાઢવા લાગી. આશરે ચાલીસેક વર્ષ ની કંકુ 6 ઘર ના કચરપોતા અને ...Read More