અપરાધ - ભાગ - ૯ Keyur Pansara દ્વારા Horror Stories માં ગુજરાતી પીડીએફ Home Books Gujarati Books Horror Stories Books અપરાધ - ભાગ - ૯ Apradh - 9 book and story is written by Keyur Pansara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Apradh - 9 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અપરાધ - ભાગ - ૯ by Keyur Pansara in Gujarati Horror Stories (32) 1.6k 4.5k વિલાસની ચીસ સાંભળી હવન કુંડ તરફ દરેક વ્યક્તિએ નજર કરી. અત્યારે હાજર દરેકને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. હવનના ચારેય ખુણા પર કળશ પ્રગટ થયા હતા અને દરેક કળશ માંથી ...Read Moreછલકાઈને બહાર આવતું હતું. ધીરે ધીરે તે લોહી સમગ્ર હવન કુંડ ને ઘેરવા લાગ્યું અને પળવારમાં જ માટી મા પરિવર્તિત થઈ ગયું. થોડીવાર ની ચૂપકીદી બાદ અવિનાશ થોથવાતા અવાજે બોલ્યો "કોઈ પણ આ માટીને સ્પર્શ ના કરતા." “બધા ઘરની બહાર નીકળો.” અવિનાશ દર મિશ્રિત અવાજમાં બોલ્યો. ઘરના બધા જ સભ્યો ઘરની બહાર આવેલા બગીચામાં આવ્યા. “તો શું કેતનભાઈ સાથે પણ Read Less Read Full Story Download on Mobile અપરાધ - ભાગ - ૯ અપરાધ - Novels by Keyur Pansara in Gujarati Horror Stories (1k) 47k 72.5k Free Novels by Keyur Pansara More Interesting Options Gujarati Short Stories Gujarati Spiritual Stories Gujarati Fiction Stories Gujarati Motivational Stories Gujarati Classic Stories Gujarati Children Stories Gujarati Comedy stories Gujarati Magazine Gujarati Poems Gujarati Travel stories Gujarati Women Focused Gujarati Drama Gujarati Love Stories Gujarati Detective stories Gujarati Moral Stories Gujarati Adventure Stories Gujarati Human Science Gujarati Philosophy Gujarati Health Gujarati Biography Gujarati Cooking Recipe Gujarati Letter Gujarati Horror Stories Gujarati Film Reviews Gujarati Mythological Stories Gujarati Book Reviews Gujarati Thriller Gujarati Science-Fiction Gujarati Business Gujarati Sports Gujarati Animals Gujarati Astrology Gujarati Science Gujarati Anything