પાગલપ્રેમનો અસ્વીકાર

by Leena Patgir Matrubharti Verified in Gujarati Short Stories

"પ્રીતિ તને સાચવી ના શકવાનો અહોભાવ લઈને હું સાબરમતી પ્લેટફોર્મ પર જંપલાવવા જઈ રહ્યો છું." આટલું લખીને નયને મેસેજ સેન્ડ કર્યો. મોતને ભેટવું હતું પણ મોતનો ડર તેના ચહેરાની રેખાઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. તેની આંખોમાંથી સતત ...Read More