કાવ્યસેતુ -11
by Setu
in
Gujarati Poems
દસ્તક દે.... સ્વપ્ન એ દીધા,આંખના દરવાજે,દસ્તક મીઠાં! અરમાનો દે, દિલના દરવાજે,દસ્તક મીઠાં! મહેફિલો દે મોજના દરવાજે,દસ્તક મીઠાં! જાદુગરી દે,જાદુના દરવાજે,દસ્તક મીઠાં! તારો પ્રેમ દે,મનના દરવાજે,દસ્તક મીઠી! મારી માયા દે,પ્રેમના દરવાજે,દસ્તક મીઠી! .......................................... ભીનું પંખી સુસવાટા ...Read Moreઅલય,ને એમાંય વીજળી અપરંપાર,નહીં કોઈ રોકવાના એંધાણ,નાં ક્યાંય છુપાવાના મોકાણ!નાના અમથા તણખલાઓ,ને એમાંય બાકોરાં અગોતરાઓ,વરસતી વાદલડીઓમાં તેજ,પોરા કાંકરા સમાન!જોતા બીવાય નાનું અમથું,રૂપાળું બાળ પંખી મ્હાંય,માળામાં પેસીને લપાય,ભીના એ સળેકળામાં,હૂંફ નહીં સમાય!આખી રાતલડી પલળે,વરસાદી વાયરા સંગ!સવારે જોવાશે કે નહીં,એ મનોમંથન સંગ!મોત સામે જ છે ડગલી છેટે,ને ઉભારવાનો મોકો ખાલી પેટે!ઉદ્ધાર તો બસ ઉગતા સુરજ નેએની કોરી કિરણ! ............................................. અલ્લડતા સ્કૂલની..... સ્કૂલ જે આપણુ Read Less