કાવ્યસેતુ - 12
by Setu
in
Gujarati Poems
ખુબસુરતી ખુબસુરત એ આંખોમાં,ઝલક હતી પ્રેમ તણી,નાજુક એ અદાઓ એની,ને એ થમી ગઈ દિલમાં મારી,સ્મિત એના જોકા ભરી,લહેરી ઉઠી મારા સમી!વાતોની એની મધુરતા,કોયલ સમ લયબધ્ધતા,આંખોમાં એની કહી દેતી,પ્રેમ તણી બારાક્ષરી!એક ઝલક એની અપ્સરા શી,રોજ નવા આકાર તણી,નિત્ય નિહાળવા બહાના,રોજ ...Read Moreજતા મને!છતાંય પરિચય શૂન્ય,અજાણ એ નજાકત જોડે,કોણ હતી એ ખબર નહીં,તોય મન લુભાવી જતી!બસ સૌંદર્ય એનું જોઈ,ઈશ્વરની એ રચના મહી,મોહી જતી આભા મારી!આભાર એ કુદરતનો, જેનું સર્જન જ અદભુત,એ કેવો અદ્ભૂત હશે? ........................................................... પહેલો પ્રેમ! કઈ અમસ્તું લખવાના ઓરતા, ને ઉપડી ગઇ કલમ, ને લખણપટ્ટીની મજા, એ પહેલો પહેલો પ્રેમ! શુ લખું અવઢવ, છતાંય ઉન્માદ ઘણો, દિલની દશા આલેખવાનો, એ Read Less