દીપનિર્વાણ - મનુભાઇ પંચોળી 'દર્શક' - પુસ્તક પરિચય

by Kiran oza in Gujarati Book Reviews

"મગધનું સામ્રાજ્ય ફાલ્યું ફૂલ્યું ને એના બૃહદ ઉદરમાં આ લઘુક કોળિયાશાં ગણરાજ્યો વિલન થયાં. ગણરાજ્યોના ટમટમતા છેલ્લા દીવડાઓ કેમ નિર્વાણ પામ્યા-હોલવાયા તેની વીરતાભરી રોમાંચક કથા છે." - ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઇ પંચોળી 'દર્શક' ...Read More