સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-46

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Love Stories

સ્કાય હેઝ નો લીમીટપ્રકરણ-46 મલ્લિકા જૂની યાદોમાં ખોવાયેલી હતી એને યાદોને મમળાવવી ગમી રહી હતી એણે ફોન પણ સ્વીચ ઓફ કર્યો કે કોઇ ડીસ્ટર્બ ના કરે જે સાચેજ એવી પ્રેમભરી પળો ભોગવી હતી એની યાદ પણ ખૂબ મીઠી લાગી ...Read More