કાવ્યસેતુ - 13

by Setu Matrubharti Verified in Gujarati Poems

વાંચન એક ચોપડી ને એક ચા ભેરલી પ્યાલી, ઉત્તમ આથમતી દિશાની રોશની, અનુકૂળ રેલાતા પવનની લહેરખી, ને એમાંય ચુસ્કી ભરેલી શાયરી, શરૂઆતી વાર્તાઓમાં રંગ રેલાવતી, અંતઃમનમાં ઘર કરતુ એક પાત્ર, વર્ણવી જાણતું એક લેખકનું ભાથું, ચ્હાના કપની એ ...Read More