Diary by Sonal in Gujarati Short Stories PDF

ડાયરી

by Sonal in Gujarati Short Stories

ધનજી દુકાન વધાવવાની તૈયારી કરતો હતો. દુકાનનું શટર બંધ કરવા ગયો ત્યાં એના માથે એક નાનકડી ડાયરી પડી, જે શટરમાં ફસાયેલી હશે.ધનજી નવાઈથી ડાયરીને જોઈ રહ્યો. પછી યાદ આવ્યું કે બાજુના બિલ્ડીંગમા નવા રહેવા આવેલા કાન્તાબહેન આજે સવારે જ ...Read More