Apradh - 12 by Keyur Pansara in Gujarati Horror Stories PDF

અપરાધ - ભાગ - ૧૨

by Keyur Pansara Matrubharti Verified in Gujarati Horror Stories

અનિતાને ફર્શ પર પડેલી જોઈને વિરલ તો તરત તેની બાજુમાં બેસી ગયો અને અનીતાના નામની ચીસો પાડવા લાગ્યો.નિકુલ થોડો જુક્યો અને અનિતાના નાક પાસે પોતાનો હાથ રાખીને તેના શ્વાસોશ્વાસ તપાસવા લાગ્યો.અનિતાના શ્વાસ ચાલુ હતા તેની ખાતરી કરીને તેણે પોતાના ...Read More