નર્મદાના ધસમસતા પ્રવાહ વચ્ચે માનવતાની મહેંક

by Dr Tarun Banker in Gujarati Social Stories

મૃત્યુ મારી ગયું રે લોલ. આ ઉક્તિ મેં ક્યાંક વાંચી હતી. ક્યાં તે યાદ નથી. કદાચ કોઈ મોટા ગજાના સાહિત્યકારની ઉક્તિ પણ હોય. જો કે આ ઉક્તિ આજે એટલે યાદ આવી કે એક તરફ કોરોનનો કહેર અને બીજી તરફ ...Read More