લાગણીનું અમીઝરણું

by Dhaval in Gujarati Poems

કેમ છે...અમને તો એમ કે સઘળું હેમ-ખેમ છે,પણ એતો અમારો ક્યાંક વ્હેમ છે!ચારે બાજુથી અજવાળું ભાસે છે,પછી ભીતરમાં આ અંધારું કેમ છે!ચેહરા પર સ્મિત તો આવે ને જાય,પણ આ અંતર ઉદાસ તારું કેમ છે!જીવનનો સરવાળો ખોટો પણ થાય,એમાં એક ...Read More