સફેદ ગુલાબનું ફૂલ

by Sonal in Gujarati Short Stories

સાહેબ, સ્ટેશન આવી ગયું હં... રિક્ષાવાળાના અવાજથી વિચારોના વમળમાંથી જાગીને મિ.જોશીએ જવાબ આપ્યો . બેગ ઉપર થેલો મૂકીને બેગ ઘસડતાં પ્લેટફોર્મ તરફ ચાલવા લાગ્યા.ટ્રેન સામે જ ઉભી હતી, પોતાની બોગી અને સીટ ગોતીને ગોઠવાયા. ...Read More