એક અજાણ્યો સંબંધ ભાગ-૧ 'અધૂરી મુલાકાત'

by Patel Prince in Gujarati Love Stories

અયાન પુસ્તકાલયમાં પુસ્તકની શોધમાં ફરતો હતો.“ક્યાં હશે એ પુસ્તક… !” અયાન પુસ્તકની શોધમાં પોતાના મનમાં જ બોલે છે.અયાન પુસ્તકની શોધમાં હતો ને ત્યારે જ એક છોકરી આ પુસ્તકાલયમાં પ્રવેશે છે. થોડીવાર પછી આ છોકરીની નજર અયાન પર પડે છે. ...Read More