Ek bhool - 7 by Heena Pansuriya in Gujarati Love Stories PDF

એક ભૂલ - 7

by Heena Pansuriya in Gujarati Love Stories

મિહિર અને મીરા મસ્તી કરી રહ્યાં હતાં. આજ મીરા પહેલાં કરતાં ખુશ લાગી રહી હતી. પણ તે મનથી થોડી ઉદાસ જરૂર હતી. મિહિરે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી તે મીરાની જીંદગીમાં ફરીથી તેની ખુશી લાવશે જેની ...Read More