વિધવા હીરલી - 14 - રાધાનું સજીવન

by અજ્ઞાત in Gujarati Novel Episodes

રાતના શમી ગયેલા જીવનના અંધકારને નવી ઓજસ ભરી સવાર થવાની આશા સાથે હીરલી ફાનસને પ્રગટાવે છે.તે આવતીકાલની સવારની આતુરતાથી રાહ જોઈ રહી હોઈ છે.આવતીકાલ કેવી હશે એની કલ્પના કરવા લાગે છે! કરે જ ને કલ્પના. કેમ કે વર્ષોથી સંઘર્ષોમાં ...Read More