પડદા પાછળના કલાકાર - 5 - વિનોદ સાહની : એક ગુપ્તચર

by MILIND MAJMUDAR in Gujarati Biography

વિનોદ સાહની : એક ગુપ્તચરજેમણે સરકાર સામે પણ અવાજ ઉઠાવ્યોઓગસ્ટ 1977,જમ્મુ ના મુખ્ય માર્ગ પર એક ટેક્સી દોડી રહી છે. સ્પીકરમાંથી વાગતા ગીતો સાથે ડ્રાઇવર ક્યારેક ગણગણે છે. ટેક્સીની રફતાર બતાવે છે કે ડ્રાઈવર અનુભવી છે. પાછળની સીટ પર ...Read More