કાવ્ય સંગ્રહ - 1

by Ronak Joshi in Gujarati Poems

1.ક્યાંથી લાવશો?પૈસા અને પોસ્ટ વાળા માણસો તો મળી રહશે, પરંતુ પ્રેમ અને હૂંફ આપનાર માણસ ક્યાંથી લાવશો? ગાડી અને બંગલાવાળા માણસો તો મળી રહશે, પરંતુ તમારી સાથે બેસી મનની વાત સમજનાર માણસ ક્યાંથી લાવશો? હોટેલ માં જમવા અને સારી ...Read More