પ્રતિશોધ - ડૉ. સ્મિતા ત્રિવેદી

by Smita Trivedi in Gujarati Poems

૧. પ્રતિશોધ શાની શોધ છે મને, એની શોધ કરું છું, મારી સામે જ પ્રતિશોધ કરું છું. ક્યારેક તો મને જ ક્રોસ પર જડી છે, ભગવાન સાથે ઝગડો કર્યા કરું છું. સંબંધોના અરિસામાં ઝાંખ્યા પછી, ટૂકડાઓમાં ખોટું ...Read More