અંધાયુગ: મહાભારત ને ભારતકાળનુ વાસ્તવચિત્ર

by Dr Tarun Banker in Gujarati Book Reviews

અંધાયુગ, ધર્મવીર ભારતીની એવી કૃતિ જેને 'ન ભૂતો ન ભવિષ્યતિ' પણ કહી શકાય. 1954ના સપ્ટેમ્બર મહિનામાં લખાયેલ આ કૃતિના અનેક સંસ્કરણો પ્રકાશિત થયાં છે. હિન્દી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર્ ધર્મવીર ભારતીનુ આ પદ્યનાટક એક અસાધારણ નાટક લેખાયુ છે. મહાભારતના કથાબીજ ...Read More