એ માણસ એક પ્રશ્નાર્થચિહ્ન??? - ડૉ. સ્મિતા ત્રિવેદી

by Smita Trivedi Matrubharti Verified in Gujarati Poems

મારી એક મિત્ર ઘણા વર્ષો પછી મળવા આવી. આવીને પહેલાં તો ધ્રૂસકે ધ્રૂસકે રડી. એ નક્કી નહોતી કરી શકતી કે, પતિના બેરહમ ત્રાસને લગ્નના ૨૭ વર્ષો પછી સહન કરે રાખવો કે હવે લોકલાજની ચિંતા કર્યા વગર એનાથી મુકત થવું? ...Read More