રેમ્યા 7 - પરિવાર મિલન

by Setu Matrubharti Verified in Gujarati Novel Episodes

રૈમ્યાને લઈને નીચે આવતા જોઈને પાર્કિંગની બાજુના બાંકડા પર બેઠેલા નીરજભાઈની નજર એમની પર પડી, એ ઉભા થયા અને રેમ્યાને મળવા આવ્યા, રેમ્યા પણ એમને જોઈને ખુશ થઇ ગઈ, એને તો એમ જ કે હવે એમના ઘરે જવાનું હશે. ...Read More